28/04/2025
શ્રી વડવાળા મંદિર દુધરેજ સંચાલિત સતગુરૂશ્રી કલ્યાણદાસ બાપુ કન્યા છાત્રાલય નું ગૌરવ સિંગર હેતલબેન રબારી ને જન્મદિવસ ની શુભકામના ભગવાન શ્રી વડવાળા દેવ ને સતગુરૂ શ્રી કલ્યાણદાપુ ના આશિવાદ તે ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના સમાજ ને કુટુબ પરીવાર ને સંસ્થાનુ નામ રોશન કરે તેવા વડવાળા ના આશિવાદ
જય વડવાળા
જય ગુરૂદેવ
જય વિહોતેર